• Home
  • Saurashtra
  • Latest News
  • Rajkot City
  • Rajkot - રાજકોટ |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ (ચિત્રાવડ) હાલ રાજકોટ ભાસ્કરભાઇ વૃજલાલ

રાજકોટ |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ (ચિત્રાવડ) હાલ રાજકોટ ભાસ્કરભાઇ વૃજલાલ

રાજકોટ |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ (ચિત્રાવડ) હાલ રાજકોટ ભાસ્કરભાઇ વૃજલાલ ભંડારીના પત્ની વસંતબેન (ઉ.વ.75) તે...

DivyaBhaskar News Network | Updated - Sep 12, 2018, 03:50 AM
Rajkot - રાજકોટ |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ (ચિત્રાવડ) હાલ રાજકોટ ભાસ્કરભાઇ વૃજલાલ
રાજકોટ |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ (ચિત્રાવડ) હાલ રાજકોટ ભાસ્કરભાઇ વૃજલાલ ભંડારીના પત્ની વસંતબેન (ઉ.વ.75) તે સ્વ.દુર્ગાશંકર હરિશંકર પંડ્યાના પુત્રી તથા તથા સ્વ.રાજેશભાઇ, રવિભાઇ (લંડન), સુરભિબેન (લંડન), રેખાબેનના માતાનું તા.10ના અવસાન થયું છે. બન્ને પક્ષનું બેસણું તા.13ને ગુરુવારના રોજ સવારે 9 થી 11 કલાકે, ભક્તિઆશ્રમ, એ.જી.ચોક, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે.

વડનગરા નાગર મનોરમાબેન દેવીકુમાર ધોળકિયા તે દિલીપ, પલ્લવી અને જવલંત ના માતાનું તા. 9ના અવસાન થયું છે. ઉઠમણું તા.13ને ગુરૂવાર‌ ના સાંજના 5 થી 6,ભગવાન ભુવન વાડી, પંચનાથ મહાદેવના મંદિર પાસે, પંચનાથ પ્લોટ શેરી નંબર 6/11, રાજકોટ, રાખેલ છે.

મ.ક.સઇ સુતાર સોનલબેન રાજેશભાઇ સોલંકી (ઉ.વ.43)તે રાજેશ દુર્લભજીભાઇ સોલંકીના પત્ની અને બ્રિજેશના માતા, પ્રાગજીભાઇ વેલજીભાઇ પીઠડિયા (કાગદડી)ના પુત્રીનું તા. 10ના અવસાન થયું છે. ઉઠમણું-પિયરપક્ષની સાદડી તા. 13ને ગુરુવારના શિવમ પાર્ક, ભોલેનાથ મહાદેવ મંદિર, રૈયા ચોકડી પાસે સાંજે 4 થી 6 રાખેલ છે.

મ.ક.સ.સુ.દરજી સરધાર હાલ રાજકોટ સ્વ.ઠાકરશીભાઇ નાગજીભાઇ ગોહેલના પત્ની રમાબેન (રતનબેન) તે કાંતિભાઇ, જીતેન્દ્રભાઇ, સુરેશભાઇ, મીનાબેનના માતા, ડાયાભાઇ કારાભાઇ પીઠડિયા (કાગદડી)ના પુત્રી તા. 10ના અવસાન પામેલ છે. ઉઠમણું તા. 14ના સાંજે 4 થી 5 નાગનાથ મહાદેવ મંદિર, સરકારી શાળાની પાસે, રૈયાધાર રાજકોટમાં રાખેલ છે.

મચ્છુ કઠિયા સઇ સુથાર ગં.સ્વ.હેમકુંવરબેન લીલાધરભાઇ રાઠોડ (મૂળ રાજકોટ હાલ મુંબઇ ઉ.વ.88)તે સ્વ.લીલાધરભાઇ શિવલાલ રાઠોડના પત્ની અને રાજપરાવાળા મોહનલાલ દેવજીભાઇ ચૌહાણના પુત્રી તેમજ સ્વ.જગદીશભાઇ, મનહરભાઇ, વિનોદભાઇના માતા, સ્વ.ગોપાલભાઇ અરજણભાઇ રાઠોડ, મનસુખભાઇ, ધીરૂભાઇના ભાભીનું તા. 8ના મુંબઇ ખાતે અવસાન થયું છે. સાદડી તા. 13ના સાંજે 4 થી 5, કમરગંગા દરજી જ્ઞાતિની વાડી, વિજય પ્લોટ રાજકોટમાં રાખેલ છે.

મચ્છુ કઠિયા સઇ સુતાર મૂળ ગામ હડાળા હાલ રાજકોટ નિર્મળાબેન વલ્લભભાઇ સોલંકી (ઉ.વ.80)તે રાજુભાઇના માતા અને દિનેશભાઇ, નિલેશભાઇના ભાભુ, તેજસ, ભાવેશ, પ્રતિક, મિતેશના દાદીમા અને શરદભાઇના ફઇબાનું તા. 11ના અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6 દરજી સઇ સુતાની વાડી, રામનાથપરા, રાજકોટમાં તથા પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

ઔદિચ્ય ગુજરાતી સાડાચારસો બ્રાહ્મણ મૂળ જસદણ હાલ લંડન રસિકલાલ નાનાલાલ ત્રિવેદી (ઉ.વ.85)તે સ્વ.ઉમિયાશંકર નરભેરામ શુક્લના જમાઇ, ધીરેનભાઇ, શિરીષભાઇ, નયનભાઇ, કિરીટભાઇના બનેવી, આર.પી.જોષી (નિવૃત્ત આસીસ્ટન્ટ કમિશનર)ના સાઢુભાઇનું લંડન ખાતે અવસાન થયું છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6, પંચનાથ મહાદેવ મંદિરે રાખેલ છે.

સ્વ.રાજેશભાઇ અનુપચંદભાઇ મહેતાના પત્ની હીનાબેન રાજેશભાઇ મહેતા (ઉ.વ.48)તે ગૌરવભાઇ, પાલવભાઇના માતા અને સુરભિબેન, દક્ષાબેનના સાસુ, નિરવભાઇ, જીતેશભાઇ, વિરાજભાઇના મામી તા. 8ના અવસાન પામેલ છે. ઉઠમણું શનિવારના સવારે 11.30 કલાકે તેમના નિવાસસ્થાન રેલનગર, સંતોષીનગર, પેટ્રોલ પંપ સામે, વીરસાવરકર ટાઉનશિપ ઇ-12 ખાતે રાખેલ છે.

ગુર્જર ક્ષત્રિય કડિયા જયેશભાઇ મનસુખભાઇ મારૂ (ઉ.વ.51)તે સ્વ.મનસુખભાઇ મોહનભાઇ મારૂના પુત્ર, સ્વ.રાજેશભાઇ, અંજનાબેન અશોકભાઇ સોલંકી, પ્રવીણભાઇ, દિલીપભાઇના ભાઇ, ખોલકિયા સવજીભાઇ રામજીભાઇના જમાઇ, ભાવેશભાઇ,જેન્તીભાઇના બનેવી તા. 10મીએ અવસાન પામેલ છે. બેસણું તા. 13ના સાંજે 4 થી 6 શિવમ એ-33, ન્યૂ લાલ બહાદુર સોસાયટી શેરી નં-1, ઢેબર રોડ સાઉથ રાજકોટમાં રાખેલ છે.

આરતીબેન બાટવિયા તે ભરતભાઇ સુંદરજી બાટવિયાના પત્ની, કૌશલ, જલ્પા, પૂજાના માતા અને જૂનાગઢ સ્વ.ત્રિભોવનભાઇ, જેતપુર સ્વ.રસિકભાઇ, (રાજકોટ) ધીરૂભાઇના નાનાભાઇના પત્ની અને ભાવનગર નિવાસી નરેશભાઇ મજેઠિયાના બહેનનું તા. 11ના અવસાન થયું છે. ઉઠમણું તા. 13ના સાંજે 4 થી 5 નવનીત હોલ, હરિઘવા મેઇન રોડ ખાતે પિયરપક્ષની સાદડી સાથે રાખેલ છે.

જેતપુર |બ્રહ્મક્ષત્રિય નટવરલાલ (કચરાભાઇ) જગજીવનભાઇ પડિયા (ઉ.વ.73)તે મનીષભાઇના પિતા અને હર્ષદભાઇ, અરવિંદભાઇના મોટાભાઇનું તા. 10ના અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા. 13ના સાંજે 4 થી 6 બ્રહ્મક્ષત્રિય જ્ઞાતિની વાડી, વિભાગ નં-1, ભાદર રોડ, જેતપુરમાં.

મોરબી |મકવાણા હસમુખભાઈ જેસંગભાઈ (ઉ.વ.42)તે મહેશભાઈ, રાજુભાઇ, મનોજભાઈ, મનીષભાઈ તથા કોકિલાબેનનાં ભાઈ અને વિકીભાઈના મામાનું તાં.10નાં અવસાન થયું છે. બેસણું તાં.13નાં સાંજે 4થી6 તેમના નિવાસ સ્થાન રામકૃષ્ણ ખાતે રાખ્યું છે.

અઘારા ભગવાનજી પીતાંબર ભાઈ(ઉ.વ.83)તે લાલજીભાઇ, જગદીશભાઈ અને લલિતભાઈના પિતા, લખન અને પ્રાર્થનાનાં દાદા, નાનજીભાઈ, અંબારામભાઈ અને ચંદ્રકાન્ત ભાઈના કાકાનું તાં.10નાં અવસાન થયું છે. બેસણું તાં.13 નાં સવારે 8થી 10 દરમિયાન રિલાયન્સ એપાર્ટમેન્ટ રિલાયન્સ નગર રવાપર રોડ ખાતે રાખ્યું છે.

ગોંડલ |નાથીબેન જાદવભાઈ હિરપરા ઉ.85 તે ધીરુભાઈ, રમેશભાઈ, ગીરીશભાઈ ના માતા તથા મનીષ, ભાવિન, ધવલ, પાર્થ, કિશાન, અક્ષય ના દાદીમા નું તા. 10 ના રોજ અવસાન થયેલ છે. બેસણું : તા. 13 ને ગુરુવારે સાંજે 4 થી 6 સિંધુ ભવન, 6-મહાદેવ વાડી, ગોંડલ મુકામે રાખેલ છે.

જામનગર |લાખાબાવળ નિવાસી જગદીશભાઇ હરજીભાઇ રાઠોડ(ઉ.વ.57) તે સોનલબેન,નિલમબેન,નીકીતાબેન,પુનમબેનના પિતા,સ્વ.ગોંવિદભાઇ,ભગવાનજીભાઇ,સ્વ.ધીરજલાલ,રમેશભાઇ,કાંતિલાલ,હસમુખભાઇના ભાઇનું તા.10 ના અવસાન થયું છે.સદગતનું બેસણું તા.14ના સાંજે 4 થી 5 જુનેશ્વર મહાદેવ મંદિર લાખાબાવળ ખાતે.

ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ હર્ષાબેન અનંતરાય ભટ્ટ(ઉ.વ.76)તે સ્વ.દિનકરરાય ત્રિવેદના પુત્રી,સ્વ.મનસુખલાલ,મોહનલાલના ભત્રીજી,સ્વ.પંકજભાઇ,ડો.પ્રકાશભાઇના મોટા બહેનનું અવસાન થયું છે.સદગતનુ પિયર પક્ષનું બેસણું તા.13ના સાંજે 4 થી 4.30 પાબારી હોલ તળાવની પાળે રાખવામાં આવ્યું છે.

ગુર્જર સુથાર કાલીદાસ રવજીભાઇ ગજજર(છત્રાલીયા)(ઉ.વ.63)તે સ્વ.જીજ્ઞેશ,વિભા જીજ્ઞેશકુમાર કનખરાના પિતા,જીજ્ઞેશ અશોકભાઇ કનખરાના સસરા,દિપેન વિઠ્ઠલભાઇ અંબાસણાના મામાનું તા.11 ના અવસાન થયું છે.સદગતની પ્રાર્થનસભા તા.13 ના સાંજે 4 થી 4.30 ભાઇઓ તથા બહેનો માટે પાબારી હોલ તળાવની પાળે રાખાવામાં આવ્યું છે.

હળવદ નિવાસી હર્ષાગૌરી જાની(ઉ.વ.66)તે કાંતિલાલ કરૂણાશંકર જાનીના પત્ની,દિપક,હીના,ગીતા,હીરલના માતાનું તા.10 ના અવસાન થયું છે.સદગતનું બેસણું તા.12 ના હળવદ મુકામે સાંજે 4 થી 5 બ્રાહ્મણની ભોજનશાળામાં અને પ્રાર્થનાસભા તા.13 ના સાંજે 5 થી 6 ગીતામંદિર હોલ,પંચવટી સોસાયટી જામનગરમાં રાખવામાં આવ્યું છે.

જામનગર વિશા ઓશવાળ ઝવેરી જયચંદભાઇ નેમચંદભાઇ(ઉ.વ.83)તે ઝવેરી કપુરચંદ અજરામલ પેઢીવાળા તેમજ શેઠ રાયશી વર્ધમાન પેઢીના મેનેજીંગ ટ્રસ્ટી અને જામનગર વિશા ઓશવાળ તપગચ્છ શાંતિ ભવન સંધના માજી પ્રમુખનું તા.11 ના અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.12 ના સવારે 8.30 કલાકે અજરામલ હરજીની વાડી,નવાનગર હાઇસ્કૂલ સામે રાખાવમાં આવ્યું છે.

ઓખા નિવાસી હાલ નવસારી ચંપાબેન જમનાદાસ દાવડા (ઉ.વ.88)તે પ્રતાપભાઇ, અનિલભાઇ, વિજયભાઇના માતા,મનસુખભાઇના સાસુનું તા.10 ના અવસાન થયું છે.સદગતની પ્રાર્થનાસભા અને પિયરપક્ષની સાદડી તા.13 ના સાંજે 4.30 કલાકે ઓખા ઉપેશ્વર મંદિર દાવડા હોલમાં છે.

શાંતિભાઇ દામજીભાઇ સુરેલીયા (ભાયાવદરવાળા)તે ભાવેશભાઇ, ચેતનભાઇના પિતા, હરીતભાઇ, બટુકભાઇ, દામજીભાઇના મોટાભાઇ, કલ્પેશભાઇના અદા, ઉપલેટાવાળા સ્વ.શાંતિલાલ છત્રાલિયા,સ્વ.વિઠ્ઠલભાઇ છત્રાલિયાના બનેવીનું તા.10 ના અવસાન થયું છે.સદગતનું બેસણું તા.13 ના સાંજે 5 થી 6 વિશ્વકર્મા મંદિર પંચેશ્વર ટાવર પાસે રખાયું છે.

ચંપાબેન (ઉ.વ.64) તે સ્વ.અરવિંદકુમાર લક્ષ્મીશંકર કેશવાણીના પત્ની, ધર્મેન્દ્રભાઇ, નિલેશભાઇ, રાજેશભાઇના માતા,હાર્દિકના દાદીનું તા.10 ના અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.13 ના સાંજે 5 થી 5.30 રાજયપુરોહીત બ્રાહ્મણ જ્ઞાતિની વાડી,રાજગોર ફળી,શેરી નં.1 માં રાખવામાં આવ્યું છે.

સ્વ.ગાંડાલાલ પાનાચંદ શાહના પુત્રવધુ કુમુદબેન નવીનચંદ્ર શાહ(ઉ.વ.80)તે મહેતા ન્યાલચંદ વસનજીના પુત્રી, રશ્મીબેન, બીનાબેન, હીતેશભાઇ, કેતનભાઇના માતાનું તા.11 ના અવસાન થયું છે.સદગતનું ઉઠમણું તા.12 ના સવારે 8.30 કલાકે કે.ડી.શેઠ ઉપાશ્રયે રાખવામાં આવ્યું છે.

જૂનાગઢ |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ ઉદયભાઈ જોશી (ઉ.વ.29)તે પ્રકાશભાઈ અનંતરાય (સિંચાઈ વિભાગ) ના પુત્ર, દર્શનભાઈ ના ભાઈ, હિતેશભાઈના ભત્રીજા, લલીતભાઈના જમાઈનું તા. 9 ના અવસાન થયેલ છે. બેસણું તથા ઉઠમણુું તા.13ને ગુરૂવારના સાંજે 4 થી 6, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, દિપાંજલી - 2, ટીંબાવાડી રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

હાલ વેરાવળ નિવાસી છગનભાઈ મનજીભાઈ બજાણીયા(ઉ.વ.78)તે રમાબેનના પતિ, વિરલભાઈ, નિરવભાઈના પિતાનું તા.9ના અવસાન થયેલ છે. બેસણું તા. 13ને સાંજે 4 થી 6, તક્ષશીલા વિદ્યાલય, આઈટીઆઈ પાસે, બીલખા રોડ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

ઝાલાવાડી સત્તર તાલુકા બ્રાહ્મણ વસંતરાય છગનલાલ દવે(નિવૃત શિક્ષક ગર્લ્સ હાઈસ્કુલ)(ઉ.વ.93)તે વીરેશભાઈ, દિપકભાઈ, વિનાયકભાઈના પિતા, તરૂણેન્દ્રભાઈ, ચૈતન્યભાઈ, કૃપાબેન, જયદિપભાઈના દાદાનું તા.10ના અવસાન થયેલ છે. બેસણું તા. 13ને સાંજે 4:30 થી 6, તેમના નિવાસ સ્થાન “ગાયત્રી કૃપા”, 19 - શિક્ષક સોસાયટી, સંજયનગર સામે, રામેશ્વર મંદિરની પાસે, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે રાખેલ છે.

સાવરકુંડલા |જયાબેન પ્રતાપરાય બનજારા (ઉ.વ.72)તે મહેશભાઈ, મુકેશભાઈ, હરેશભાઈ, લતેશભાઈના માતાનું તા. 10ના અવસાન થયેલ છે. ઉઠમણું તા. 13ને સાંજે 4 થી 6, લોહાણા વિદ્યાર્થીભવન, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે રાખેલ છે.

પોરબંદર |વિજ્યાબેન ગોવિંદજી કારીયા (ઉ.વ.81)તે દ્વારકાદાસ વિઠ્ઠલદાસ લાખાણીના પુત્રી, વિનોદભાઈ, રમેશભાઈના માતા, નયનના દાદીનું તા. 11ના અવસાન થયેલ છે. બેસણું તથા મોસાળ પક્ષની સાદડી તા 13ને સાંજે 5 થી 5:30, લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ, પોરબંદર ખાતે રાખેલ છે.

રશ્મીબેન (ઉ.વ.53)તે જગદીશભાઈ વિઠ્ઠલાણીના પત્ની, ધીરજલાલ છગનલાલ ચંદારાણાના પુત્રીનું અવસાન થયું છે. પ્રાર્થનાસભા તા.13ના સાંજે 4:15 થી 4:45, લોહાણા મહાજન વાડી, ભદ્રકાલી રોડ, પ્રાથનાસભા હોલ, પોરબંદર ખાતે ભાઈઓ - બહેનોનું સાથે.

પોરબંદર(કુછડી) |જામખંભાળિયાવાળા કાંતિભાઇ વાલજીભાઇ મહાવદિયાના પુત્ર મનસુખભાઇ મહાવદિયાના પત્ની લીલાવંતીબેન (ઉ.વ.66)તે જગદીશભાઇ (જામનગર બીએસએનએલ)ના ભાભી, નિલેશ, પરેશ, હેમલતા (દીકુ), શીતલના માતા, વિશાલ મહાવદિયા, બીનાના ભાભુ, જય, હર્ષ, દેવાંશુના દાદીમા, ચંદ્રેશભાઇ વિઠ્ઠલાપરા, પરેશભાઇ વાજા, મહેશભાઇ સોલંકીના સાસુમાનું કુછડી ખાતે તા. 7ને શુક્રવારના રોજ અવસાન થયું છે.

X
Rajkot - રાજકોટ |ઔદિચ્ય ખરેડી સમવાય બ્રાહ્મણ (ચિત્રાવડ) હાલ રાજકોટ ભાસ્કરભાઇ વૃજલાલ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App