તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધેડે ઝેર ગટગટાવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવાથોરાળા પાસે આવેલી સર્વોદય સોસાયટીમાં રહેતા કિશોરભાઇ હરિભાઇ પરમાર નામના આધેડે અકળ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવ અંગે પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. બીજી બાજુ ઘરના મોભીના આપઘાતના પ્રયાસથી પરિવારજનો ચિંતાની ખાઇમાં ગરક થઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો