તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોવાનો દાવો કરનારો કોપી કરતાે’ તો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોવાનો દાવો કરનારો કોપી કરતાે’ તો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૌરાષ્ટ્રયુનિવર્સિટી દ્વારા પ્રથમ તબક્કાની પરીક્ષાના બીજા દિવસે ગેરરીતિ અટકાવવા 75 ચેકિંગ સ્કવોડ દોડાવવા છતાં બીજા દિવસે રાજકોટની એએમપી લો કોલેજમાં બે સહિત કુલ 38 કોપીકેસ નોંધાયા છે.

જૂનાગઢની લો કોલેજમાંથી 3, અમરેલીની કોલેજમાંથી 19, ગીરગઢડામાંથી 1, રાજુલામાંથી 4, નાઘેડીમાંથી 1, મેંદરડામાંથી 4 અને સુરેન્દ્રનગરમાંથી 4 કોપીકેસ નોંધાયા છે. જો કે,પરીક્ષા નિયામકે રાજકોટની એ.એમ.પી. લો કોલેજમાંથી પકડાયેલા ગેરરીતિના બે કિસ્સાની માહિતી છુપાવવા પ્રયાસ કર્યો હતો. એ.એમ.પી.લો કોલેજમાં શુક્રવારે કોમર્સ ભવનના પ્રાધ્યાપિકા અંજુબેન સોંદરવાએ પુસ્તિકા કાઢનાર પીયૂષ આચાર્ય નામના વિદ્યાર્થીને ઝડપી લીધો હતો. પીયૂષે ચેકિંગ સ્કવોડના સભ્ય સમક્ષ પોતે ભાજપના એક સિન્ડિકેટ સભ્યની મનાતી કોલેજમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ હોવાનો દાવો કર્યો હતો. જો કે, બાબતે તપાસ કરતા તેને સૂત્રોમાંથી સમર્થન મળ્યું હતું.

રાજકોટમાં બે સહિત 38 કોપીકેસ નોંધાયા

અમરેલીમાં ગેરરીતિ કરતાં વધુ 19 ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો