તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મનપાની કચેરીમાં રાખના ઢગલાં કરી દેવાની ચીમકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મનપાની કચેરીમાં રાખના ઢગલાં કરી દેવાની ચીમકી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિપોર્ટર|રાજકોટ

હોળીગઇ તેને અઠવાડિયું થવા આવ્યું આમ છતાં હજુ રાજકોટમાં ચારેકોર રાખના ઢગલાં પડ્યા છે. નથી સફાઇ કામદારો સાફ કરતા કે નથી મનપાનું વાહન આવીને ભરી જતું. અંગે મનપાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાએ મ્યુનિ. કમિશનરને લેખિતમાં રજૂઆત કરી એવી ચીમકી આપી છે કે, જો 24 કલાકમાં ઢગલા ઉપાડવામાં નહીં આવે તો મનપામાં ઢગલા કરાશે.

હોળી બાદ સફાઇકર્મી રજા પર ઉતરી ગયા હતા

મનપાનાસફાઇ કામદારો કામ પ્રત્યે ડાંડાઇ કરવામાં પંકાયેલા છે. હોળી-ધુળેટી પર રોડ પર ઢોળાતા રંગ સહિતનો કચરો સાફ કરવો પડે એવી દાનત સાથે હોળી-ધુળેટીના બીજા દિવસે મોટાભાગના કર્મચારીઓ કોઇને કોઇ બહાને રજા પર ઉતરી ગયા હતા.

અનેક વિસ્તારોમાં રાખના ઢગલાં હટાવાયા નથી

વિપક્ષી નેતાએ 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો