તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ |ગુર્જરસુથારઅરણીટીંબાવાળા સ્વ.છગનભાઇ રામજીભાઇ ભાડેશિયાના પત્ની કાશીબેન (ઉ.વ.85)તે સ્વ.હિં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |ગુર્જરસુથારઅરણીટીંબાવાળા સ્વ.છગનભાઇ રામજીભાઇ ભાડેશિયાના પત્ની કાશીબેન (ઉ.વ.85)તે સ્વ.હિંમતભાઇ, કિશોરભાઇ,

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ |ગુર્જરસુથારઅરણીટીંબાવાળા સ્વ.છગનભાઇ રામજીભાઇ ભાડેશિયાના પત્ની કાશીબેન (ઉ.વ.85)તે સ્વ.હિંમતભાઇ, કિશોરભાઇ, સુરેશભાઇ, ગિરીશ ભાઇ, દીપકભાઇ, નિલેશભાઇ, રંજનબેન દિનેશભાઇ ધ્રાંગધ્રરિયા, નિર્મળાબેન પ્રવીણભાઇ બકરાણિયા ના માતા, પડધરીવાળા કુંવારદિયા સ્વ.હિરાભાઇ, સ્વ.વલ્લભભાઇ, સ્વ.દયાળજીભાઇ, માધવજીભાઇના બહેનનું તા. 17ના અવસાન થયું છે. બન્નેપક્ષનું બેસણું તા. 20ના સાંજે 4 થી 6 સાધુ વાસવાણી રોડ, ઓસ્કાર સિટી ટાવર રાજકોટમાં દીપકભાઇ ભાડેશિયાના નિવાસસ્થાને.

ભૂપતભાઇબચુભાઇખેરતે જયેશભાઇના પિતાનું તા.16ને ગુરુવારે અવસાન થયું છે. બેસણું તા.18ને શનિવારે સાંજે 4 થી 6, આનંદનગર કોલોની,માલધારી સોસાયટી, દેવપરા શાકમાર્કેટ પાછળ તેમના નિવાસસ્થાન ખાતે રાખવામાં આવેલ છે.

મૂળબાલંભાનિવાસીમગનલાલ મનજી ચોટલિયાના પત્ની હિરાબેન મગનલાલ ચોટલિયાનું તા. 16ના અવસાન થયું છે. સદગતનું બેસણું તેમના નિવાસસ્થાન નવલનગર-3 રાજકોટમાં તા. 18ના સાંજે 4 થી 6 રાખવામાં આવેલ છે.

હડિયાણાચોવીસીવાળાહર્ષદરાયદામોદરભાઇ રાવલ (ઉ.વ.82 નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રાર સહકાર વિભાગ) તે હરકાંતભાઇ, સ્વ.રમેશ ભાઇ, અશ્વિનભાઇ, અનિલભાઇના ભાઇ, જયેન્દ્રભાઇ, વિરલભાઇ, જતીનભાઇના કાકા, પોપટલાલ જોષીના જમાઇ તા. 16મીએ અવસાન પામેલ છે. બેસણું તા. 18ના સાંજે 5 થી 6 જાગનાથ મંદિર, યાજ્ઞિક રોડ રાજકોટમાં રાખેલ છે.

સ્વ.સોનીમુલચંદભાઇધરમશીભાઇરાજપરા (બીલખા)ના પુત્ર પ્રભુદાસભાઇ મુલચંદભાઇ રાજપરા (ઉ.વ.85)તે હરગોવિંદભાઇ, સ્વ.પ્રાણજીવનભાઇના મોટાભાઇ, સ્વ.મનુભાઇ, કિરીટભાઇ (કિશોરભાઇ)ના પિતા, અક્ષય, સ્મિતના દાદાનું તા. 17ના અવસાન થયું છે. બેસણું તા. 18ના સાંજે 4 થી 6, શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, ગુજરાત હા.બોર્ડ, દૂધસાગર રોડ, સાગર ચોક રાજકોટમાં રાખેલ છે.

સેજલબેનતેસાયલાનિવાસી હાલ રાજકોટ નરેન્દ્રભાઇ જોધાણીના પુત્રી, હેમાંગ જોધાણીના બહેનનું તા. 17મીએ અવસાન થયું છે. બેસણું તા. 18ના સાંજે 5 થી 6, કિડવાઇનગર સોસાયટી હોલ, કિડવાઇનગર મેઇન રોડ, 150,ફૂટ રિંગ રોડ રાજકોટમાં રાખેલ છે.

બગસરાનામાજીરાજવીદરબાર માત્રાવાળા સામતવાળા સાહેબ (દાદાબાપુ ઉ.વ.85)તે રાજેન્દ્ર વાળાના પિતાનું તા. 16ના બગસરા ખાતે અવસાન થયું છે.

સ્વ.વસનજીવનમાળીભટ્ટનાપુત્ર મુકુંદભાઇ (ઉ.વ.75)તે સ્વ.શંકરપ્રસાદના નાનાભાઇ, અશ્વિન ભાઇ, ચેતનભાઇ, મિલનભાઇના કાકા અને ગં.સ્વ.અરૂણાબેન શંકરપ્રસાદ ભટ્ટના દિયરનું તા. 17ના અવસાન થયું છે. ઉઠમણું તા. 18ને શનિવારે સાંજે 5 થી 6 ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિર, રાધા રેસિડેન્સી-2, ગોકુલ મથુરા પાછળ, 150, ફૂટ રિંગ રોડ રાજકોટમાં રાખેલ છે.

રમણીકભાઇધરમશીભાઇલાઠિયામૂળ ગામ લાખાબાવળ તા. 17ના અવસાન પામેલ છેે. બેસણું તા. 18ના શાસ્ત્રીનગર શેરી નં-3, શંકરના મંદિરે રાખેલ છે.

હંસાબેનવસાવડા(ઉ.વ.80)તે સ્વ.ભદ્રકાંતભાઇ કરણલાલ વસાવડાના પત્ની તથા સ્વ. હેમા અને નેહા, જયોતિના માતાનું તા. 16ના અવસાન થયું છે.

ફ્રાંસિસએ.ડીસોઝાતેવિલિયમ, પીટર માઇકલ, સેલ્સના પિતાનું તા. 14ના અવસાન થયું છે.

જૂનાગઢહાલરાજકોટસ્વ.સમજુભાઇ મનજીભાઇ ધામેશિયાના પત્ની દિવાળીબેન (ઉ.વ.80)તે મહેન્દ્રભાઇ, સ્વ.જેન્તીભાઇ, દિનેશભાઇના માતા, કેતનના દાદીમાનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 18ના સાંજે 5 થી 7 દરમિયાન 4-ભારતીનગર, કૃષ્ણકુંજ, રામદેવપીર ચોકડી પાસે, ગાંધીગ્રામ રાજકોટમાં રાખેલ છે.

ગંભીરસિંહઅણદુભાઝાલાગામ કટુડા હાલ રાજકોટ તે રણજીતસિંહ, નરેન્દ્રસિંહના ભાઇનું તા. 16ના અવસાન થયું છે. બેસણું તા. 18ના સાંજે 4 થી 6 પરસાણાનગર શેરી નં-7, ભીડભંજન મહાદેવ મંદિરમાં રાખેલ છે.

મોરબી|રૂક્ષ્મણીબેનરામજીભાઈબારોટ(ઉ.વ.86) , તે સ્વ. રામજીભાઈ બારોટના પત્ની તથા રાજુભાઈના માતા અને વિવેકના દાદીમાનું તા. 16 ના અવસાન થયું છે. ઉઠમણું તા. 18 ને શનિવારના રોજ સાંજે 5 થી 5 : 3૦ કલાકે નિવાસસ્થાન સ્વાતીપાર્ક સોસાયટી, વાવડી રોડ મોરબી મુકામે રાખેલ છે.

અમરેલી|ગુજરાતીકંસારાદલિચંદભાઈત્રિભોવનદાસ મેઘાણી(ઉ.વ.92)તે જયેશભાઈ, કમલેશભાઈ, ચેતનભાઈ, પ્રકાશ ભાઈ, પરેશભાઈ (અંકલેશ્વર)ના પિતાનુ તા.17ના અવસાન થયેલછે.બેસણુ તા.18ને શનિવારે સાંજે 4થી 6 દરમિયાન કંસારાશેરી,ટાવર પાસે નિવાસસ્થાને અમરેલીમાં રાખેલ છે.

પોરબંદર|રાયચુરાચેતનાબેન(ઉ.વ.50)તે દિલીપભાઈનાં પત્નીનું તા.16નાં અવસાન થયું છે.

જૂનાગઢ|મનશાલીપુષ્પાબેનતેલક્ષમણદાસનાં પત્ની, વિનોદ, જયપ્રકાશ (જેપી)નાં માતાનું તા.16નાં અવસાન થયું છે. ઉઠમણું (પગડી) તા.18નાં સાંજે 6 કલાકે, સાંઇબાબા બાગ, સાંઇ બાબા સોસા., એસટી સ્ટેન્ડ પાછળ, જૂનાગઢ ખાતે રાખ્યું છે.

જશાપુર(ગીર)|અમીપરાદેવરાજભાઇમનજીભાઇ (ઉ.વ.91) તે હિતેશભાઇનાં પિતાનું તા.16નાં અવસાન થયું છે. બેસણું તેમના નિવાસસ્થાને, જશાપુર (ગીર) ખાતે રાખવામાં આવેલ છે.

માળીયાહાટીના|સગરચુડાસમાભગવાનજીભાઇમનજી ભાઇ (ઉ.વ.42, ગળોદર વાળા, હાલ ગાંધીનગર) તે લખમણ ભાઇ, માવજીભાઇ, વાલજીભાઇનાં ભાઇ, કિશનભાઇનાં પિતાનું તા.15ને બુધવારના રોજ અવસાન થયું છે. બેસણું લખમણભાઇની વાડી, ગળોદર-ભંડુરી હાઇવે, ગળોદરમાં રાખવામાં આવેલ છે.

વેરાવળ|દામાણીજયવંતીબેનરમણલાલ(ઉ.વ.85) તે અતુલ ભાઇ, હર્ષાબેન પ્રકાશભાઇ શાહનાં માતા, ધ્રૃતિબેન સમીરભાઇ વોરા, નિશાંતનાં દાદીમાંનું તા.17નાં અવસાન થયું છે. ઉઠમણું તા.20નાં સાંજે 4 કલાકે, બિલેશ્વર મંદિર, શિક્ષક કોલોની ખાતે રાખેલ છે.

દરજીબોરખતરીયાસવજીભાઇનારણભાઇ (ઉ.વ.90) તે કાન્તી ભાઇ, જગદીશભાઇનાં પિતાનું તા.17નાં અવસાન થયું છે. ઉઠમણું તા.18નાં સાંજે 4:30 કલાકે, પંચનાથ મહાદેવ મંદિર, વાણંદ જ્ઞાતિની વાડી સામે, 80 ફુટ રોડ, વેરાવળ ખાતે રાખ્યું છે.

ઉના|ગઢીયાજગદિશકુમારનાગરદાસ(ઉ.વ.60) તે ભાઇલાલ ભાઇ, અરવિંદભાઇ, દિલીપભાઇનાં ભાઇનું તા.17નાં અવસાન થયું છે. પ્રાર્થનાસભા સાંજે 4 થી 6, જલારામવાડી, વરસિંગપુર રોડ, ઉના ખાતે રાખી છે.

જામજોધપુર|નવીનભાઇગીરધરભાઇચૌહાણતે સતાપર મારૂ (જામનગરવાળા)ના જમાઇનું તા. 17ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 18ના સાંજે 4 થી 6 વાગ્યે હનુમાનગલી ત્રિસુલ ચોક, જામજોધપુરમાં રાખેલ છે.

જામનગર|ડાઇબેન(ઉ.વ.93)તેલીલાધર દામજીભાઇ ગણાત્રા (માંડવી કચ્છ)ના પત્નિ તે સ્વ. રતનશી વલ્લભજી પોપટ (ભુજવાળા)ના પુત્રી તે શંભુલાલ રતનશી પોપટના બહેન તે શશીકાંતભાઇ (અંજાર), રમેશભાઇ ગણાત્રા, પ્રેમીલાબેન નારણજી સચદે (નલીયાવાળા)ના માતા તે દિપક (અંજાર), કૌશલ ગણાત્રાના દાદીમાનું તા. 16ના અવસાન થયું છે. સદ્દગતની પ્રાર્થના સભા તા. 18ના સાંજે 5 થી 5.30 વાગ્યે નમર્દેશ્વર મહાદેવ મંદિર, પંચવટી પાસે, જામનગરમાં રાખેલ છે.

મુળધોરાજી,હાલજામનગર વાણંદ નર્મદાબેન (ઉ.વ.59) તે દિલીપભાઇ કાનજીભાઇ બગથરીયા (કનેરીયા હાઇસ્કુલ, ધોરાજી નિવૃત શિક્ષક)ના પત્નિ તે પરેશભાઇના માતાનું તા. 16ના અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તા. 18ના સાંજે 5 થી 6 વાગ્યે ગ્રીનસીટી, શેરી નં. 5, જામનગરમાં રાખવામાં આવ્યું છે.

ભગત-ખીજડીયા|જીતુભાધીરૂભાજાડેજા(ઉ.વ.72) તે સહદેવસિંહ, શકિતસિંહ, જયપાલ સિંહ, પ્રતિપાલસિંહ (પોલીસ)ના પિતાનું તા. 16ને ગુરુવારના રોજ અવસાન થયું છે.

મોટીબાણુંગાર|રમણીકલાલમુળશંકરપુરોહિત(ઉ.વ.84, નિવૃત કેળવણી નિરીક્ષક) તે સુભાષભાઇ, પ્રદિપભાઇ, બળવંત ભાઇ (એડવોકેટ જામનગર), હર્ષિત ભાઇ, જયશ્રીબેન વ્યાસના પિતા તે ધારા પુરોહિત, હર્ષ પુરોહિતના દાદાજીનું તા. 16ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 20ને સોમવારના રોજ સાંજે 5 થી 5.30 વાગ્યે બાલેશ્વર મહાદેવ મંદિર, મોટી બાણુંગારમાં રાખેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો