તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઇન્દ્રનીલ બોલ્યા, હું શાંતિથી પતાવીશ, નીતિનભાઇ આવ્યા છે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્દ્રનીલ બોલ્યા, હું શાંતિથી પતાવીશ, નીતિનભાઇ આવ્યા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રશ્નોત્તરીકાળ દરમિયાન પહેલો પ્રશ્ન રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખાલી જગ્યાને લગતો હતો. કોંગ્રેસના રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આરોગ્ય સેવા પર ટીકા કરવાની શરૂઆત કરતા અધ્યક્ષે ટકોર કરી કે તમારા પ્રશ્ન પર આવી જાવ. તમારો પ્રશ્ન ખાલી જગ્યા, મહેકમનો છે તેના પર વાત કરો. અધ્યક્ષની ટકોર સાથે રાજ્યગુરુએ વળતી ટકોર કરી હતી કે આજે હું શાંતિથી પતાવી દઇશ, નીતિનભાઇ આવી ગયા છે! તેમના આવા વિધાન સાથે નીતિનભાઇ ચોંકી ગયા અને તેમણે તેમની જગ્યા પર બેઠા બેઠા તેમની તરફ હાથ કરીને ખડખડાટ હસી પડ્યા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો