તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ |મોબાઈલની દુકાન ધરાવતા વેપારીએ આર્થિક ઉપાર્જન માટે ખાનગી કંપનીના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ |મોબાઈલની દુકાન ધરાવતા વેપારીએ આર્થિક ઉપાર્જન માટે ખાનગી કંપનીના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મોબાઈલની દુકાન ધરાવતા વેપારીએ આર્થિક ઉપાર્જન માટે ખાનગી કંપનીના ગીત અને ફિલ્મ ગ્રાહકોના મોબાઈલમાં ડાઉનલોડ કરી આપતો હોય તેની સામે કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો.

ભક્તિનગર પોલીસમથકના એએસઆઈ એન.ડી. આહીરે જણાવ્યું હતું કે, રાધે મોબાઈલના માલિક વિરેન્દ્ર પટેલ સામે ખાનગી કંપનીના મેનેજરે નોંધાવેલી ફરિયાદ બાદ કોપીરાઈટ અંગેની કાર્યવાહી કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો