તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ રિપોર્ટર | રાજકોટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર | રાજકોટ

શહેરનામાધાપર ચોકડી પાસે નાણાની ઉઘરાણીના મુદે્ બે યુવાન પર પાંચ શખ્સોએ તલવાર-ધોકાથી હુમલો કરતા બન્ને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

બનાવની વિગત મુજબ ભગવતી પરા-1માં રહેતા સમીર અયુબભાઈ સોરા (ઉ.વ.20) અને યોગેશ કાળુભાઈ માવલા (ઉ.વ.30) નામના યુવાન જામનગર રોડ પરના માધાપર ચોકીએ હતા ત્યારે શાહરૂખ, રમઝાન અને એમ.કે. તથા બે અજાણ્યા શખ્સોએ પૈસાની ઉઘરાણીના મુદે્ ઝઘડો કરી તલવાર, ધોકા વડે હુમલો કરી ઈજા કરતા બન્ને યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો