તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રાજકોટ | ઇ.એન.ટી.સોસાયટીઓફ રાજકોટ દ્વારા 18 અને 19મી માર્ચના થાઇરોઇડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | ઇ.એન.ટી.સોસાયટીઓફ રાજકોટ દ્વારા 18 અને 19મી માર્ચના થાઇરોઇડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજકોટ | ઇ.એન.ટી.સોસાયટીઓફ રાજકોટ દ્વારા 18 અને 19મી માર્ચના થાઇરોઇડ અને પેરોટિડ ગ્રંથિના રોગ અંગે રાજ્યકક્ષાનો સેમિનાર અને સર્જિકલ વર્કશોપ યોજાશે. સર્જિકલ વર્કશોપ અનિલાબેન કોઠારી, કેન્સર હોસ્પિટલ ખાતે યોજાશે. સંચાલન,ઓપરેશન વિશે ડો.મદન કાપરે, ડો.મોની અબ્રાહમ, ડો.પ્રથમેસ પાઇ માહિતી આપશે. પ્રમુખ ડો.વિમલ હેમાણી, ડો.અલ્પેશ ફેફર, ડો.દિપેશ ભલાણી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

આરોગ્ય | થાઇરોઇડ, પેરોટિડ ગ્રંથિના રોગ વિશે સેમિનાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો