તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટ | રાજકોટનાસ્થાનકવાસી જૈન સંઘોના ભાઇઓ, બહેનો દ્વારા સ્થાનકવાસી જૈન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ | રાજકોટનાસ્થાનકવાસી જૈન સંઘોના ભાઇઓ, બહેનો દ્વારા સ્થાનકવાસી જૈન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રાજકોટનાસ્થાનકવાસી જૈન સંઘોના ભાઇઓ, બહેનો દ્વારા સ્થાનકવાસી જૈન સંઘોની પરંપરા મુજબ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીની તૈયારીઓ અંગે બૃહદ રાજકોટ સ્થાનકવાસી જૈન સંઘોની અગત્યની બેઠક 20મી માર્ચને સોમવાર રાતે 8.30 કલાકે વિરાણી પૌષધશાળા, પેલેસ રોડ રાજકોટમાં મળશે. સર્વે શ્રાવકોઅએ ઉપસ્થિત રહેવા જણાવાયું છે.

બેઠક | મહાવીર સ્વામી જન્મ કલ્યાણક અંગે સોમવારે મિટિંગ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો