તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • રાજકોટએસ.ટી.ડિવિઝન દ્વારા રાજકોટ નાથદ્વારા વચ્ચે બીજા સ્લીપર કોચનો પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટએસ.ટી.ડિવિઝન દ્વારા રાજકોટ- નાથદ્વારા વચ્ચે બીજા સ્લીપર કોચનો પ્રારંભ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટએસ.ટી.ડિવિઝન દ્વારા રાજકોટ- નાથદ્વારા વચ્ચે બીજા સ્લીપર કોચનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજકોટ એસ.ટી.ડિવિઝન દ્વારા મુસાફરોની સુવિધા વધારવા માટે સ્લીપર કોચ શરૂ કરવામાં આવી રહી છે. રાજકોટ-નાથદ્વારા વચ્ચે શુક્રવારથી વધુ એક સ્લીપર કોચનો પ્રારંભ કરાયો છે. બસ સાંજે 5 વાગે રાજકોટથી રવાના થશે અને નાથદ્વારા સવારે 4.15 કલાકે પહોંચશે, જ્યારે બીજી બસ રાત્રીના 9 વાગ્યે રવાના થશે અને સવારે 7.15 કલાકે નાથદ્વારા પહોંચશે. આવી રીતે નાથદ્વારાથી સાંજે 6 કલાકે બસ રવાના થશે જે રાજકોટ ખાતે સવારે 4.45 કલાકે પહોંચશે. રાજકોટ-નાથદ્વારા વચ્ચેનું સ્લીપરનું ભાડું રૂપિયા 495 રાખવામાં આવ્યું છે, જ્યારે સીટિંગનું ભાડું રૂ. 415 રાખવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો