તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આંગણવાડીવર્કરો દ્વારા પગારવધારા સહિતના મુદ્દે ચાલતું આંદોલન થોડા સમય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંગણવાડીવર્કરો દ્વારા પગારવધારા સહિતના મુદ્દે ચાલતું આંદોલન થોડા સમય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આંગણવાડીવર્કરો દ્વારા પગારવધારા સહિતના મુદ્દે ચાલતું આંદોલન થોડા સમય માટે મુલતવી રહ્યા બાદ શુક્રવારે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા કરાયેલી જાહેરાત મુજબ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી સામે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. કર્મચારીઓના પગારમાં 50 થી 120 ટકા સુધીનો વધારો થાય છે ત્યારે આંગણવાડી વર્કરોના પગારમાં વધારો નહીં કરીને સરકાર દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે. આથી તાકીદે પગાર વધારો કરવાની માગણી કરતું મુખ્યમંત્રીને સંબોધીને લખાયેલું આવેદનપત્ર કલેકટરને પાઠવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો