તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગત ફેબ્રુઆરી માસમાં રાજ્યના નાણામંત્રીએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગત ફેબ્રુઆરી માસમાં રાજ્યના નાણામંત્રીએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું,

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગત ફેબ્રુઆરી માસમાં રાજ્યના નાણામંત્રીએ રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું, બજેટમાં રાજકોટ અમદાવાદ વચ્ચે સિક્સ લેન માર્ગ કરવાની જાહેરાત કરી અને પ્રોજેક્ટનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવશે તેવું કહ્યું હતું. રાજકોટ અમદાવાદ હાઇવેને માર્ગીય કરવા માટે જ્યારે સરવે શરૂ થયો તે સમયે રાજકોટ રીબડા વચ્ચે પણ સિક્સ લેન કરવા માટે સરવેની કામગીરી શરૂ થઇ હતી, પરંતુ એજન્સીએ ખોટી જગ્યાએ સરવે કરતા કામ આગળ વધી શક્યું નથી, જ્યારે રાજકોટ અમદાવાદ રોડનું કામ ગતિમાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો