3 બી રિટર્નનો આજે છેલ્લો દિવસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | જીઅેસટીમાં શનિવારે 3 બી રિટર્ન ભરવાનો છેલ્લો દિવસ છે. જો કે આ વખતે વેબસાઈટ વ્યવસ્થિત ધીમી ચાલવી કે રિટર્ન અપલોડ થવામાં વાર લાગવી તેવા કોઈ પ્રશ્રનો ઊભા થયા હતા પણ દર વખત કરતા તેનું પ્રમાણ ઓછું રહ્યું હતું, માટે વેપારી અને ટેકસ કન્સલટન્ટોએ મહદઅંશે રાહતનો દમ લીધો હતો. ટેક્સ કન્સલટન્ટ દીપક ચેતાના જણાવ્યાનુસાર આ વખતે રિટર્ન અપલોડ થવામાં ધાર્યા કરતા ઓછો સમય લાગ્યો. જે એક રાહતની વાત કહી શકાય. જ્યારે જીએસટીઆર 4 ની યુટીલીટી લેટ ચાલુ થઈ હતી. તેને કારણે જે વેપારીઓ રિટર્ન ભરવાનુ઼ ચૂકી ગયા હતા. તેઓ હવે દિવસના 50 રૂપિયાની પેનલ્ટી ચૂકવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...