• Gujarati News
  • National
  • સામાજિક | લાઇફ બ્લડ સેન્ટર દ્વારા થેલિસિમિયા અભિયાન

સામાજિક | લાઇફ બ્લડ સેન્ટર દ્વારા થેલિસિમિયા અભિયાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | એસ.બી.આઇ.ફાઉન્ડેશન અને લાઇફ બ્લડ સેન્ટર દ્વારા થેલિસિમિયા જાગૃતિ અભિયાન 20 જાન્યુઆરી સાંજે 5.30 કલાકે 24-વિજય પ્લોટ, ગોંડલ રોડ, રાજકોટમાંથી સીઇઓ મહેન્દ્રભાઇ રેખી મુંબઇના હસ્તે થશે. આરોગ્ય વિભાગના પ્રાદેશિક નાયબ નિયામક ડો.રૂપાલીબેન મહેતા, કાર્ડિયોલોજીસ્ટ ડો.ગૌતમ દવે વિશેષ હાજર રહેશે. થેલિસિમિયા નાબુદીની દિશામાં કાર્યરત સંસ્થા તરફથી આ કાર્ય હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...