• Gujarati News
  • National
  • માહિતી | નાણા રોકાણકારોની જાગૃતિ અંગે આજે સેમિનાર

માહિતી | નાણા રોકાણકારોની જાગૃતિ અંગે આજે સેમિનાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સીક્યુરીટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા મુંબઇ, રાજકોટ શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા નાણા રોકાણકારોની જાગૃતિ અંગે સેમિનાર 20 જાન્યુઆરીના સાંજે 4 કલાકે પટેલ કેળવણી મંડળ, આશાપુરા રોડ, અક્ષર મંદિર સામે, ગોંડલમાં યોજાશે. પ્રમુખસ્થાને આર.એમ.રાયજાદા ડેપ્યુટી કલેક્ટર ગોંડલ અને આચાર્ય ઘનશ્યામજી મહારાજ, એસ.વી.સવાણી, પૂર્વીબેન દવે, વિરલભાઇ પીપળીયા વગેરે હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...