• Gujarati News
  • National
  • સન્માન | શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

સન્માન | શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓનું સન્માન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | મોટી પાનેલી સામાજિક અને શૈક્ષણિક વિકાસ ટ્રસ્ટ દ્વારા રાજકોટમાં મોટી પાનેલીના વસતા જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને સાંસ્કૃતિક કાર્યક્રમ 20 જાન્યુઆરીના સાંજે 4 કલાકે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ, નાના મવા ગામ પાસે, અંબિકા ટાઉન શીપ પાસે રાજકોટમાં યોજાશે. નૃત્ય, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને ભોજન સમારોહ, સ્નેહમિલન સહિતના કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...