• Gujarati News
  • National
  • રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર 2016માં લેવાયેલી એમએસસી સેમેસ્ટર 4,

રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર - 2016માં લેવાયેલી એમએસસી સેમેસ્ટર-4,

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓક્ટોબર - 2016માં લેવાયેલી એમએસસી સેમેસ્ટર-4, 1 અને બીવીઓસી સેમેસ્ટર-1ની પરીક્ષા લેવાઇ હતી. જેમાં એમએસસી સેમેસ્ટર-4નું 65.28 ટકા તથા એમએસસી સેમેસ્ટર-1 ન્યૂનું 94.03, એમએસસી માઇકો બાયો સેમેસ્ટર-1નું 71.43 તથા બીવીઓસી સીબીસીએસ સેમેસ્ટર-1નું 100 ટકા પરિણામ જાહેર કરાયું હતું. રિચેકિંગ અને રિએસએસમેન્ટ 22 અને 24મી માર્ચ સુધીમાં વિદ્યાર્થીઓ કરી શકશે..

પરિણામ |યુનિ. દ્વારા MSC સેમેસ્ટર-4-1ની પરીક્ષાનું રિઝલ્ટ

અન્ય સમાચારો પણ છે...