• Gujarati News
  • National
  • સહાય | પરજિયા સોની જ્ઞાતિની બહેનોને કિટ વિતરણ

સહાય | પરજિયા સોની જ્ઞાતિની બહેનોને કિટ વિતરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | સમસ્ત પરજિયા સોની જ્ઞાતિ મહામંડળ દ્વારા સમસ્ત પરજિયા સોની જ્ઞાતિની બહેનોને 28 ફેબ્રુઆરીના મોહનભાઇ હોલ, કસ્તુરબા રોડ રાજકોટમાં તબીબી કિટ વિતરણના સમારોહનું આયોજન કરાયું છે. બપોરે 3 થી 6 કિટ વિતરણ હિરા માતૃશ્રી ટ્રસ્ટ મુંબઇના સહકારથી કરવામાં આવશે. કાર્યક્રમમાં ટ્રસ્ટી શ્વેતાબેન ધાનક બહેનોને આરોગ્યલક્ષી જરૂરી માહિતી આપશે. બહેનોએ ઉપસ્થિત રહેવા માટે મહામંડળે અનુરોધ કર્યો છે.