• Gujarati News
  • National
  • ધાર્મિક | ‘સુપર ડુપર આત્મા’ સામાયિકની અર્પણ વિધિ કરાશે

ધાર્મિક | ‘સુપર ડુપર આત્મા’ સામાયિકની અર્પણ વિધિ કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ રાજકોટમાં 27 ફેબ્રુઆરીના સવારે 7.15 થી 8.15 નર્મદાબાઇ મ.સ, પુષ્પાબાઇ મ.સ. આદીઠાણાની નિશ્રામાં સમૂહ સામાયિક ધીરગુરુદેવના વ્યાખ્યાન સંગ્રહ ‘સુપર ડુપર આત્મા’ની અર્પણવિધિ સમારોહ યોજાશે. જયંતભાઇ, રંજનાબેન કામદાર, મુકેશભાઇ, દક્ષાબેન કામદાર અને જૈન સમાજના શ્રેષ્ઠીઓના હસ્તે ઉપરોક્ત સામાઇકની અર્પણ વિધિ જૈન ભાઇઓ, બહેનોની હાજરીમાં કરાશે.

અન્ય સમાચારો પણ છે...