• Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના નવનિર્માણ દરમિયાન પંચાયત પ્રમુખ દ્વારા

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના નવનિર્માણ દરમિયાન પંચાયત પ્રમુખ દ્વારા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લા પંચાયત કચેરીના નવનિર્માણ દરમિયાન પંચાયત પ્રમુખ દ્વારા 90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ખર્ચની કોઇ લેખિત મંજૂરી લેવામાં આવી ન હતી તેથી ડી.ડી.ઓ. જી.ટી. પંડ્યાએ ચૂકવણું અટકાવી દીધું હતું. ગત માર્ચ માસના આ બનાવ બાદ વિકાસ કમિશનર દ્વારા પણ ખર્ચ નિષેધ મામલે ડી.ડી.ઓ.નો પક્ષ લીધો હતો અને પ્રમુખ તેમજ ડી.ડી.ઓ.ને તા.16ના રોજ હાજર થવા નોટિસ પાઠવી હતી. નોટિસ સંદર્ભે આજે ડી.ડી.ઓ. વતી બાંધકામ શાખાના ઇજનેર ગયા હતા જ્યારે પ્રમુખના પ્રતિનિધિએ વિકાસ કમિશનર સમક્ષ હાજર રહી વધુ મુદ્દતની માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...