તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાહુલ ગાંધી જુલાઇના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાતે આવશે

રાહુલ ગાંધી જુલાઇના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાતે આવશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાહુલ ગાંધી જુલાઇના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાતે આવશે
કોંગ્રેસના ટોંચના સૂત્રોએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી જુલાઇના બીજા અઠવાડિયામાં રાજકોટ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લાની મુલાકાતે આવશે. જ્યાં ખેડૂતો અને વેપારીઓને લગતી સમસ્યા સંદર્ભે ચર્ચા-વિચારણા કરશે. તેમજ 2019માં આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે પણ આગેવાનો સાથે વિચાર-વિમર્શ કરશે. સંભવત: 11 અને 12 જુલાઇ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની મુલાકાતે આવે તેવો કાર્યક્રમ ગોઠવાઇ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...