તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સરકારી શાળા નં 20 Bમાં નાસ્તાનું વિતરણ

સરકારી શાળા નં-20 Bમાં નાસ્તાનું વિતરણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા દાતાઓના સહકારથી દર ગુરુવારે સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને નાસ્તા વિતરણનું અભિયાન ચલાવવામાં આવે છે. તે પૈકી 28 જૂનના ઢેબર કોલોની, નારાયણનગર મેઇન રોડ, સુભાષચંદ્ર બોજ પ્રાથમિક શાળા નં-20 બીમાં ધોરણ 1થી 8ના 230થી વધુ બાળકોને નાસ્તાનું વિતરણ કરાયું હતું. સંસ્થાના રમેશભાઇ, પંકજભાઇ રૂપારેલીયાએ સહકાર આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...