તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉદ્દઘોષ ક્રાંતિવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિત્રકુટ પાસે, ચિત્રકુટ હનુમાનજી મંદિરના સાંનિધ્યમાં વિસ્તારના ભાવિકોના સહકારથી શ્રીમદ્દ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જીજ્ઞાસાબેન મહેતાના વ્યાસાસને રુક્મિણી વિવાહના પ્રસંગની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સંગીતમય શૈલીમાં કથા વિવિધ પ્રસંગોનું વર્ણન કરવામાં આવી રહ્યું છેે.


ઉદ્દઘોષ ક્રાંતિવીર સ્મૃતિ સંસ્થા દ્વારા ક્રાંતિવીર સ્મૃતિ પ્રશ્નમંચ ક્વિઝનું આયોજન કરાયું હતું. જેમાં એક થી ત્રણ ક્રમે પ્રાથમિક કે.આર.મોદી સ્કૂલ, પંચશીલ પ્રાથમિક શાળા, સરસ્વતી પ્રાથમિક શાળા, માધ્યમિકમાં તપોવન, પી.વી.મોદી સ્કૂલની ટીમ વિજેતા થઇ હતી. સ્પર્ધામાં 41 શાળાઓએ ભાગ લીધો હતો.

બાંધણી સાડીમાં પરફેક્ટ મેચિંગની હરીફાઇનું આયોજન

સર્વોદય સ્કૂલની એન.સી.સી. શિબિર વિજાપુરમાં યોજાઇ

વિજ્ઞાન મેળો, ઇલેક્ટ્રિક, ઓટો રિપેરિંગનો વર્કશોપ યોજાયો

સ્કાઉટ ગાઇડના છાત્રોનું રાજ્ય પુરસ્કારથી સન્માન થયું

યોગ, ધ્યાન, પ્રાણાયામના વિવિધ આસનો કરતા કેદીઓ

સોમેશ્વર મંદિરે ફાગુન ગીત ફાગણ આયો રે સ્પર્ધા યોજાશે

રાજકોટ બ્રહ્મસેના દ્વારા મંગલ ફેરા મફત પસંદગી સંમેલન મળશે

ભાગવત કથામાં રુક્મિણી વિવાહ પ્રસંગની ઉજવણી કરાઇ

ક્રાંતિવીર સ્મૃતિ પ્રશ્નમંચ ક્વિઝમાં 1 થી 3 ક્રમે વિજેતા

અન્ય સમાચારો પણ છે...