તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થીઓ માટે બે દિવસનો સેમિનાર યોજાયો

સૌરાષ્ટ્ર યુનિ.માં વિદ્યાર્થીઓ માટે બે દિવસનો સેમિનાર યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ડસ્ટ્રીઈન્સ્ટીટ્યુશન ઈન્ટરેકશન સેલ તથા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે કરંટ ડેવલપમેન્ટ ઈન વર્લ્ડ ઈકોનોમી અને ઈન્ટર પર્સનલ સ્કીલ ડેવલપમેન્ટ એન્ડ કરિયર એડવાન્સમેન્ટ પર માર્ગદર્શન આપતાો સેમિનાર યોજાયો હતો.

સેમિનારમાં બીએસઈના સીઓઓ ડો. વી.આદિત્ય શ્રીનિવાસ અને સીઈઓ િવસ્પી રૂષી ભથેના તથા જ્યોતિબેન બુધિયા મુક્ત વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

બીએસઈના સીઓઓ ડો.વી. આિદત્ય શ્રીનિવાસે ચાઈના અને યુરોઝોનના ઈકોનોમિક પ્રોબ્લેમ્સ તેમજ ક્રૂડ ઓઈલના ભાવની ભારત પર અસર સહિતના મુદ્ે િવસ્તૃત માહિતી આપી હતી. તકે ઈન્ડસ્ટ્રી ઈન્સ્ટીટ્યુશન ઈન્ટરેકશન સેલ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ ફોરમ વચ્ચે યુનિ.ના કુલપતિના પ્રયત્નોથી કાયમી જોડાણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...