Home » Saurashtra » Latest News » Rajkot City » Rajkot - યુનિવર્સિટીમાં આજે ફાઇનાન્સ અને આચાર્યની મિટિંગ

યુનિવર્સિટીમાં આજે ફાઇનાન્સ અને આચાર્યની મિટિંગ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:46 AM

Rajkot News - રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે ફાઇનાન્સ કમિટી અને આચાર્યની બેઠક બોલાવવામાં આવી છે. ફાઇનાન્સ કમિટીને...

  • Rajkot - યુનિવર્સિટીમાં આજે ફાઇનાન્સ અને આચાર્યની મિટિંગ
    રાજકોટ | સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બુધવારે ફાઇનાન્સ કમિટી અને આચાર્યની બેઠક બોલાવવામાં આવી છે. ફાઇનાન્સ કમિટીને બેઠકમાં સ્વિમિંગ પૂલ સહિતની ભાવવધારાની દરખાસ્ત બાબતે નિર્ણય લેવાશે, જ્યારે આચાર્યોની બેઠકમાં યુવક મહોત્સવ, એપ્રેન્ટિસ યોજના, ટેબ્લેટ વિતરણ સહિતના મુદ્દે ચર્ચા-વિચારણા કરાશે. આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં પ્રથમ વર્ષમાં એડમિશન લેનારા 50 હજાર જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ અપાશે તેના માટે કોલેજોમાં રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયાનું રજિસ્ટ્રાર ડો.ધીરેન પંડ્યાએ જણાવ્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

Trending

વીડિયો વધુ જુઓ