તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા શરાફી મંડળીઓના જિલ્લા કક્ષાનો સ્ટેમ્પ

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા શરાફી મંડળીઓના જિલ્લા કક્ષાનો સ્ટેમ્પ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા શરાફી મંડળીઓના જિલ્લા કક્ષાનો સ્ટેમ્પ ડ્યૂટી વિષય પર 2 માર્ચના રોજ સેમિનાર યોજાયો હતો. બેંકના સીઇઓ પીપળિયા, ઝાલા, નિમાવત સહિતનાએ સ્ટેમ્પ ડ્યૂટી વિષય પર માહિતી અન માર્ગદર્શન આપ્યું હતું. સાથે સ્ટેમ્પ ડ્યૂટી અંગેના પ્રશ્નોનું નિવારણ કર્યું હતું અને કાયદાકીય બાબતોની છણાવટ કરી હતી.

રાજકોટ જિલ્લા સહકારી સંઘ દ્વારા સ્ટેમ્પ ડ્યૂટી વિષય પર સેમિનાર યોજાયો

અન્ય સમાચારો પણ છે...