તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કચ્છ ભુજમાં 116 યુવાનો માટે મૌખિક દુહા, છંદ અને ચાપતરાનો

કચ્છ ભુજમાં 116 યુવાનો માટે મૌખિક દુહા, છંદ અને ચાપતરાનો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ ભુજમાં 116 યુવાનો માટે મૌખિક દુહા, છંદ અને ચાપતરાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજકોટના દિનેશ ડી આહિરે 142 મૌખિક દુહા, છંદ રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં કચ્છ ભુજના સંસદ સભ્ય, ધારાસભ્યો, પી.એસ.આઇ વગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા.

કચ્છ-ભુજમાં રાજકોટના યુવાને 142 મૌખિક દુહા, છંદ, ચાપતરા રજૂ કર્યા

અન્ય સમાચારો પણ છે...