તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કામનાથ મહાદેવની સોમવારે વરણાંગી, 69મા પાટોત્સવની ઉજવણી, ધર્મોત્સવ ઉજવાશે

કામનાથ મહાદેવની સોમવારે વરણાંગી, 69મા પાટોત્સવની ઉજવણી, ધર્મોત્સવ ઉજવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : બેડીનાકા ખાતે બિરાજતા શ્રી કામનાથ મહાદેવ મંદિરના 69મા પાટોત્સવની તા. 20મીને સોમવારે ઉજવણી કરશે. સાથે જ કામનાથ મહાદેવની વરણાંગી શહેરના માર્ગો પર નીકળશે. સોમવારે સવારે 10.15 કલાકે લઘુરૂદ્રાભિષેક પૂજન, ષોડશોપચાર પૂજન કરાશે. જે બાદ બપોરે 3 કલાકે ભગવાનની વરણાંગી શહેરના માર્ગો પર ફરશે. વરણાંગી કામનાથ મહાદેવ મંદિર બેઢીનાકાથી શરૂઆત થઇ પરાબજાર, રૈયાનાકા રોડ, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, આશાપુરા રોડ, કોઠારિયા નાકા થઇ પરત મંદિરે ફરશે.

હવે
હવે
પર
ભારતના 25 ધર્મગુરુના 4 મિનિટના 1000+ વીડિયો અને સુવાક્યાે
ગુજરાતનાં 111 મંદિરોની વીડિયો સાથેની સંપૂર્ણ માહિતી
અન્ય સમાચારો પણ છે...