તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીનગરમાં જુગાર રમતી 9 મહિલા ઝડપાઇ

ગાંધીનગરમાં જુગાર રમતી 9 મહિલા ઝડપાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીગ્રામના ગાંધીનગર-5માં ઇન્દુ વિનોદરાય પરમાર નામની મહિલાએ તેના ઘરે જુગાર ક્લબ ચાલુ કરી હોવાની માહિતીને પગલે પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી ઇન્દુબેન ઉપરાંત બીના બળવંત રાજા, ચંદ્રિકા બાબુ ચૌહાણ, મુકતા ભગવાનજી મકવાણા, હેમાક્ષી હિતેશ સવજાણી, ઉષા પ્રવીણ ભટ્ટી, પારૂલ કિરીટ કક્કડ, મીના જસવંતસિંહ અને જયશ્રી પ્રકાશ ચૌહાણને રૂ.11,970ની રોકડ સાથે તીનપત્તીનો જુગાર રમતાં પકડી પાડ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...