તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • લોકમેળામાં સ્ક્રોલ જાહેરાતનો કોન્ટ્રાક્ટ આપવા 24મીએ હરાજી

લોકમેળામાં સ્ક્રોલ જાહેરાતનો કોન્ટ્રાક્ટ આપવા 24મીએ હરાજી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | રેસકોર્સના મેદાનમાં યોજાનારા ગોરસ લોકમેળામાં સ્ક્રોલ જાહેરાતનાે કોન્ટ્રાક્ટ આપવા 24મી ઓગસ્ટે હરાજી રાખી છે. લોકમેળા સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં યોજાનાર લોકમેળામાં એલઇડી સ્ક્રીન મારફત કરાતી સ્ક્રોલ જાહેરાત એટલે કે વિઝ્યુઅલ જાહેરાતના ટેન્ડર પ્રક્રિયાથી ભાવ મગાવવામાં આવ્યા હતા, પરંતુ દર 30 મિનિટે 2 મિનિટ જાહેરાતના કારણે માત્ર એક જ પાર્ટીએ ટેન્ડર ભરતા હરાજી મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો હતો અને આ સિસ્ટમમાં ફેરફાર કરી દર 10 મિનિટે 2 મિનિટ જાહેરાતના પ્રસારણનો નિર્ણય કરાયો છે અને તેની નવી અપસેટ પ્રાઇઝ રૂ.3 લાખ નક્કી કરવામાં આવી છે તેમ પ્રાંત અધિકારી એ.ટી.પટેલ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...