તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટેટની સ્કેટ ડાન્સ સ્પર્ધામાં 17 બાળકોની પસંદગી

સ્ટેટની સ્કેટ ડાન્સ સ્પર્ધામાં 17 બાળકોની પસંદગી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેલ મહાકુંભ અને સ્કૂલ ગેમમાં સ્કેટ ડાન્સ કોમ્પિટિશનનો સમાવેશ કરવામાં આવતા ગુજરાત એસો.દ્વારા વડોદરા મુકામે સ્કેટ ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના 17 બાળકોની રાજ્યકક્ષાની સ્પર્ધામાં પસંદગી થઇ છે. રાજકોટ ટીમમાં શૌર્ય ભાવસાર, ખુશ ઠક્કર, નમન પંડ્યા, કશ્યપ તંતી, સીમરન તંતી, નિસર્ગ કાગડા, ફેલીક્સ બાસીડા, કીયાન બાસીડા, ખુશી ઉનડકટ, કુશ મહેતા, માહી દુદકિયા, ક્રિષા મહેતા, મીત ગાંધી, નિર્વેદ બાવીસી, પ્રેમ ગાંધી, રિતીશા વ્યાસ, રૈયાન મહેતાનો સમાવેશ થાય છે. જેઓ સ્પર્ધામાં પ્રોપ ઉપરાંત આર્ટિસ્ટિક, વેસ્ટર્ન સહિતની ઇવેન્ટમાં ભાગ લઇ તેમની કલા રજૂ કરશે. ઉપરોકત તમામ બાળકો પૂજા હોબી સેન્ટરમાં તાલીમ મેળવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...