તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મોટામવા ‘શાંતિધામ’ વિદ્યુત સ્મશાનગૃહ દ્વારા હરિદ્વાર ખાતે ગંગામાં અસ્થિ વિસર્જન કરાશે

મોટામવા ‘શાંતિધામ’ વિદ્યુત સ્મશાનગૃહ દ્વારા હરિદ્વાર ખાતે ગંગામાં અસ્થિ વિસર્જન કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : મોટા મવા ઓમકાર ટ્રસ્ટ સંચાલિત ‘શાંતિધામ’ સ્મશાનગૃહ કાલાવડ રોડ ખાતે તા. 10મી ઓગસ્ટથી તા. 26મી સુધી આપ્તજનોના અગ્નિ સંસ્કાર વિદ્યુત કે લાકડામાં થયેલા છે તે સ્વર્ગસ્થના અસ્થિઓનું સમૂહમાં શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવાનું આયોજન તા. 27મી ઓગસ્ટના કરાયું છે. પૂજન સામગ્રી, બ્રાહ્મણની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરાઇછે. સમૂહ અસ્થિ પૂજન બાદ સર્વે અસ્થિઓનું પૂજન કર્યા બાદ કનખલ ઘાટ હરિદ્વારા ખાતે તા. 9 સપ્ટે.ના ગંગામાં વિસર્જિત કરાશે.

હવે
હવે
પર
રાજકોટ : શ્રાવણ માસ નિમિત્તે યાજ્ઞિક રોડ ખાતેઆવેલી ત્રિકમરાય હવેલી ખાતે હિંડોળા દર્શન યોજાયા હતા. જેમાં ઠાકોરજીને ફૂલોનો શણગાર કરી હિંડોળે ઝૂલાવાયા હતા. આ ઉપરાંત સાથે જ વિવિધ મનોરથોનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંડોળા દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો.

ભારતના 25 ધર્મગુરુના 4 મિનિટના 1000+ વીડિયો અને સુવાક્યાે
ગુજરાતનાં 111 મંદિરોની વીડિયો સાથેની સંપૂર્ણ માહિતી
અન્ય સમાચારો પણ છે...