• Gujarati News
  • National
  • 23 વિદ્યાર્થીઓને શાસ્ત્રોક્ત દીક્ષાગ્રહણ વિધિ

23 વિદ્યાર્થીઓને શાસ્ત્રોક્ત દીક્ષાગ્રહણ વિધિ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : પુજિત રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ હેઠળ પસંદગી પામેલા 23 વિદ્યાર્થી ભાઇઓ, બહેનોનો દીક્ષા ગ્રહણ સમારોહ યોજાયો હતો. 23 વિદ્યાર્થીઓને શૈક્ષણિક તમામ મદદ ટ્રસ્ટ તરફથી કરાશે. કાર્યક્રમમાં ભૂપેન્દ્રરજી યાદવ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મેયર બીનાબેન આચાર્ય, શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...