• Gujarati News
  • National
  • ક્રિષ્ના શાળાના બાળકોએ બ્લેક એન્ડ વ્હાઇટ ડેની ઉજવણી કરી

ક્રિષ્ના શાળાના બાળકોએ બ્લેક એન્ડ વ્હાઇટ ડેની ઉજવણી કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | ક્રિષ્નાસ્કૂલ દ્વારા પ્રેપ સેકશનના બાળકો માટે બ્લેક એન્ડ વ્હાઇટ ડેનું આયોજન કરાયું હતું. બાળકો સફેદ અને કાળા વસ્ત્રોમાં સજ્જ થઇ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. બાળકોને જુદી જુદી વસ્તુઓની ઉપરોક્ત કલર મુજબની માહિતી આપવામાં આવી હતી. ટ્રસ્ટી તૃપ્તીબેન ગજેરાએ યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...