• Gujarati News
  • National
  • ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણ

ગ્રીન ફિલ્ડ ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : ગ્રીનફિલ્ડ ટ્રસ્ટ દ્વારા રોપા વિતરણનો કેમ્પ ઇન્દિરા સર્કલ પાસે યોજવામાં આવ્યો છે. જેનો બહોળી સંખ્યામાં લોક પ્રતિસાદ મળી રહ્યો છે. કેમ્પમાં ઘરની આસપાસ વાવી શકાય તેવા અને ઔષધીય રોપાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અનેક નગરજનો આયોજનનો લાભ લઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...