તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ઇન્ટર સ્કૂલ સ્વિમિંગમાં આર્યનને સિલ્વર મેડલ

ઇન્ટર સ્કૂલ સ્વિમિંગમાં આર્યનને સિલ્વર મેડલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |તાજેતરમાં જામનગરના મોટી ખાવડી ખાતે સીબીએસઇ ઝોન ઇન્ટર સ્કૂલ તરણ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં અન્ડર-14ના વય જૂથમાં આર્યન જે.માલાણીએ 200મી.ફ્રી સ્ટાઇલમાં સુંદર પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો છે. આર્યન ગેલેક્સી સ્વિમિંગ પૂલમાં કોચ પ્રશાંતભાઇ તેમજ કેયૂરભાઇ પાસે તાલીમ મેળવી રહ્યો છે.આર્યનની સિદ્ધિથી તેના પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...