• Gujarati News
  • National
  • રાજકોટ |સત્યમ એજ્યુકેશનટ્રસ્ટ દ્વારા રાજીવ ગાંધી પ્રાથમિક શાળા અને મુરલીધર

રાજકોટ |સત્યમ એજ્યુકેશનટ્રસ્ટ દ્વારા રાજીવ ગાંધી પ્રાથમિક શાળા અને મુરલીધર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |સત્યમ એજ્યુકેશનટ્રસ્ટ દ્વારા રાજીવ ગાંધી પ્રાથમિક શાળા અને મુરલીધર શાળામાં 600 વિદ્યાર્થીઓને હોમવર્ક બૂક, પેન, પેન્સિલ, રબર, સંચો તેમજ અન્ય સ્ટેશનરીનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું. તકે ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ હરસોડા, રંજનબેન હરસોડા, ધવલભાઇ ગઢિયા સહિતના આગેવાનોએ હાજરી આપી હતી. ઉપરાંત જરૂરિયાતમંદ પરિવારને અનાજ કરિયાણાની કિટની સહાય આપવામાં આવે છે.

વિદ્યાર્થીઓને ચોપડા તેમજ સ્ટેશનરીનું નિ:શુલ્ક વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...