• Gujarati News
  • National
  • સોમનાથ શાળામાં વિદ્યાર્થીઓએ યોજી ધ્યાનશિબિર

સોમનાથ શાળામાં વિદ્યાર્થીઓએ યોજી ધ્યાનશિબિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ : શહેરની સોમનાથ સ્કૂલમાં તાજેતરમાં વિદ્યાર્થીઓ માટે ધ્યાન શિબિર યોજાઇ હતી. જેમાં યોગ શિક્ષકોએ વિદ્યાર્થીઓઅે ધ્યાન અને પ્રાણાયામ દ્વારા થતા ફાયદા વિશે માહિતી આપી હતી. સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ધ્યાન કર્યા હતા. આ તકે શાળા સંચાલકો અને શાળા પરિવારનો સાથ સહકાર મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...