• Gujarati News
  • National
  • રાજકોટ |રાજકોટ જિલ્લાપેન્શનર અને સિનિયર સિટિઝન્સ સમાજ દ્વારા વડીલોનો સન્માન

રાજકોટ |રાજકોટ જિલ્લાપેન્શનર અને સિનિયર સિટિઝન્સ સમાજ દ્વારા વડીલોનો સન્માન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |રાજકોટ જિલ્લાપેન્શનર અને સિનિયર સિટિઝન્સ સમાજ દ્વારા વડીલોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં પાડવામાં આવેલા વડીલોના ફોટાનું વિતરણ સોમવારથી શનિવાર સાંજે 5 થી 7 વિતરણ કરાય છે. 7 જાન્યુઆરીના રોજ નોંધાયેલા સભ્ય ભાઇઓ, બહેનોને ભેટ લખાવી હોય તેઓને પહોંચ મેળવી લેવી. કર્મચારી બુલેટીન કેલેન્ડર સભાસદ લવાજમ ભર્યા હોય તેઓને કચેરીના સંપર્ક કરવો.

વિતરણ | જિલ્લા પે. સમાજ દ્વારા સન્માન સમારોહના ફોટા વિતરણ

અન્ય સમાચારો પણ છે...