તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજકોટ | અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર રહેતા અરજણ

રાજકોટ | અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર રહેતા અરજણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર રહેતા અરજણ બોઘા પટેલના મકાનમાં જુગાર રમાઇ રહ્યાની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી. પોલીસે જુગાર રમી રહેલા અરજણ પટેલ, દિલીપ જયંતિ શીંગાળા, મહેશ કરશન રામાણી અને મહિપતસિંહ ભાવસિંહ ઝાલા (ઉ.વ.52)ને ઝડપી લઇ સ્થળ પરથી રોકડા રૂ.12780 કબજે કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...