તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 2018માં કરેલી તમામ વ્યવસ્થા થઇ ધ્વસ્ત

2018માં કરેલી તમામ વ્યવસ્થા થઇ ધ્વસ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સફાઇ: રાજકોટમાં દર 681 વ્યક્તિએ એક સફાઇ કર્મચારી છે. જેના કારણે સફાઇ કર્મચારી ઉપર કામનું પ્રેસર વધી રહ્યું છે. તે બીમારીનો ભોગ બને છે.

જાહેરમાં શૌચ: જાહેર શૌચાલયની હાલત ખરાબ હોવાથી અહીં રહેતા લોકો જાહેરમાં શૌચ ક્રિયા કરી રહ્યા છે. તેમને અટકાવવા પ્લાન નથી.

ડોર ટુ ડોર: સતત નવા બાંધકામો થઇ રહ્યા છે. જેના કારણે શહેરમાં ગીચતા વધી છે. ઘરની સંખ્યા વધી પણ ટિપરવાનની સંખ્યા હજુ એમને એમ છે.

રાત્રી સફાઇ: 48 રાજમાર્ગો પર રાત્રી સફાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અાજે એક ડઝન જેટલા રોડ પર પણ રાત્રી સફાઇ થતી નથી.

અન્ય સમાચારો પણ છે...