• Gujarati News
  • National
  • પોદાર સ્કૂલમાં રમતોત્સવની ઉજવણી

પોદાર સ્કૂલમાં રમતોત્સવની ઉજવણી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. બાદમાં સ્કૂલ બેન્ડ સાથે એક્વા, ઇગ્નિસ, ટેરા અને વેન્ટસ એમ ચારેય હાઉસની પરેડ કરવામાં આવી હતી. સ્કૂલના પ્રિન્સિપાલ સુધાંશુ શેખર નાયકે બાળકો પાસે શપથ લેવડાવી રમતોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રમતોત્સવમાં સમૂહ કસરત, યોગ, સૂર્યનમસ્કાર, એરોબિક્સ, પિરામિડ તેમજ એથ્લેટિક્સની જુદી જુદી ઇવેન્ટ યોજાઇ હતી. વિજેતા બાળકોને મેડલ, પ્રમાણપત્રો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...