• Gujarati News
  • National
  • રાજકોટ | લોહાણા યુવક પ્રગતિ મંડળ, રાજકોટ દ્વારા રેસકોર્સના ઇન્ડોર

રાજકોટ | લોહાણા યુવક પ્રગતિ મંડળ, રાજકોટ દ્વારા રેસકોર્સના ઇન્ડોર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | લોહાણા યુવક પ્રગતિ મંડળ, રાજકોટ દ્વારા રેસકોર્સના ઇન્ડોર સ્ટેડિયમમાં ઓપન સૌરાષ્ટ્ર એન્ડ કચ્છ રઘુવંશી બેડમિન્ટન અને ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. બેડમિન્ટન અને ટેબલ ટેનિસમાં ભાઇ-બહેન મળી કુલ 150 ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતાઓને પી.પ્રભુદાસ કંપની દ્વારા ઇનામ, સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...