• Gujarati News
  • National
  • કોઠારિયા સોલવન્ટ નજીક ટ્રેનની ઠોકરે વૃધ્ધનું મોત

કોઠારિયા સોલવન્ટ નજીક ટ્રેનની ઠોકરે વૃધ્ધનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોઠારિયા સોલવન્ટ પાસેથી પસાર થતી રેલવે ટ્રેક પર શનિવારે સવારે એક વૃધ્ધ ટ્રેનની ઠોકરે ગંભીર રીતે ઘવાતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ અહીં વૃધ્ધને સારવાર મળે તે પહેલાં જ તેમનું મોત નીપજ્યાનું જાહેર કરાયું હતું. બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસના હેડ કોન્સ.એન.એમ.ચાવડા હોસ્પિટલ દોડી ગયા હતા. પોલીસ તપાસમાં મૃતક કોઠારિયા સોલવન્ટ પાસે આવેલા નુરાનીપરામાં રહેતા આદમભાઇ કાસમભાઇ પઢિયાર હોવાનું ખૂલતાં તેમના પરિવારને જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...