રાજકોટ | ઓમસુવર્ણપ્રાશન પ્રચાર કેન્દ્ર રાજકોટ દ્વારા 5 વર્ષ સુધીના
રાજકોટ | ઓમસુવર્ણપ્રાશન પ્રચાર કેન્દ્ર રાજકોટ દ્વારા 5 વર્ષ સુધીના બાળકો માટે નિ:શુલ્ક સુર્વણપ્રાશન કેમ્પ 26 જૂનને સોમવારે સાંજે 5 થી 7.30 ધૂમકેતુ હોલ, 4-રોયલ પાર્ક, કાલાવડ રોડ ખાતે યોજાશે. ઉપરાંત 26 જૂનના સવારે 8 થી 12.30 ગોંડલમાં મહિલા સીવણ ક્લાસ, મુખ્ય પોસ્ટ ઓફિસ સામે પણ કેમ્પ યોજાશે. ડો.કુસુમબેન મહેતા, ડો.ભરતભાઇ મહેતા સેવા આપશે.
બાળકો માટે ફ્રી સુવર્ણપ્રાશન શિબિર યોજાશે