• Gujarati News
  • National
  • સૌરાષ્ટ્ર એક સમયે બૌધ્ધ ધર્મનું પણ મહત્ત્વનું થાણું હતું. રાજકોટ

સૌરાષ્ટ્ર એક સમયે બૌધ્ધ ધર્મનું પણ મહત્ત્વનું થાણું હતું. રાજકોટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર એક સમયે બૌધ્ધ ધર્મનું પણ મહત્ત્વનું થાણું હતું. રાજકોટ જિલ્લાના કાગવડ ગામ પાસે આવેલી ખંભાલિડાની ગુફાઓમાં એક સમયે બૌધ્ધ સાધુઓ સાધના કરતા હતા. લીલાછમ્મ વગડા વચ્ચે આવેલી ઐતિહાસિક ગુફાઓની જાળવણી માટે સરકારે રહી રહીને પગલાં શરુ કર્યા છે. એક પર્યટન ધામ તરીકે તેનો વિકાસ થઈ રહ્યો છે. તસવીર- ભાસ્કર

ખંભાલિડાની ઐતિહાસિક બૌધ્ધ ગુફાઓ...

અન્ય સમાચારો પણ છે...