• Gujarati News
  • National
  • રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા સોમવારથી રાજકોટ શહેરની

રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા સોમવારથી રાજકોટ શહેરની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ દ્વારા સોમવારથી રાજકોટ શહેરની તમામ શાળાઓમાં વાલી જનજાગૃતિ અભિયાન શરૂ કરાયું હતું. શુક્રવાર સુધી ચાલનાર વાલી સંમેલનના પ્રથમ દિવસનું ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત ડો.શૈલેષ સગપરિયાએ વાલીઓને સંબંધોતા જણાવ્યું હતું કે, દરેક માતા-પિતાએ પોતાના બાળકને નબળુ નહીં સમજવા અને તેની આંતરિક શક્તિઓના વિકાસમાં પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી.

વાલી જનજાગૃતિ અભિયાન

અન્ય સમાચારો પણ છે...