• Gujarati News
  • National
  • રાજકોટ |મનપા દ્વારા શહેરના વિકાસ અર્થે વિવિધ અને લોક સુવિધા

રાજકોટ |મનપા દ્વારા શહેરના વિકાસ અર્થે વિવિધ અને લોક સુવિધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ |મનપા દ્વારા શહેરના વિકાસ અર્થે વિવિધ અને લોક સુવિધા માટે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જે પૈકી શહેરના વોર્ડ નં-2 ખાતે નગરસેવકના સહકારથી કલેક્ટર કચેરી પાસે, ગેલેક્સી ટાઉન હોલ વાળી શેરીમાં રસ્તાના સાઇડ સોલ્ડરમાં પેવિંગ બ્લોક નાખવાની કામગીરીને બહાલી અપાઇ હતી. સુવિધાનું ઉદ્દઘાટન અંજલીબેન રૂપાણી, કમલેશભાઇ મિરાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વિસ્તારના અગ્રણીઓ વગેરેની ઉપસ્થિતિમાં થઇ હતી.

વોર્ડ નં. 2માં સાઇડ સોલ્ડર

પેવિંગ બ્લોકનું ખાતમુહૂર્ત કરાયું

અન્ય સમાચારો પણ છે...