• Gujarati News
  • National
  • રાજકોટ | યોગદાસત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટ દ્વારા યુક્તેશ્વરગીરીજીના મહાસમાધિ દિન

રાજકોટ | યોગદાસત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટ દ્વારા યુક્તેશ્વરગીરીજીના મહાસમાધિ દિન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ | યોગદાસત્સંગ ધ્યાન કેન્દ્ર રાજકોટ દ્વારા યુક્તેશ્વરગીરીજીના મહાસમાધિ દિન નિમિત્તે 9મી માર્ચને ગુરુવારે સાંજે 6 થી 8 વિશેષ સત્સંગ , સમૂહ ધ્યાન, ભજન, કીર્તન, ગુરુદેવના ઉપદેશનો કાર્યક્રમ એમ-4, ગુજરાત હાઉસિંગ બોર્ડ, પરમહંસ યોગાનંદ માર્ગ, કાલાવડ રોડ રાજકોટમાં યોજાશે. યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર તરફથી સમયાંતરે આધ્યાત્મિક સત્સંગનું આયોજન કરાય છે.

યોગદા સત્સંગ ધ્યાન કેન્દ્ર દ્વારા સમૂહ ધ્યાન, ભજન, કીર્તન

અન્ય સમાચારો પણ છે...